Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મિડ-ડે ઇમ્પૅક્ટ : MRDCએ રેસિંગ ટ્રૅકનાં ટેન્ડર પાછાં ખેંચી લીધાં

મિડ-ડે ઇમ્પૅક્ટ : MRDCએ રેસિંગ ટ્રૅકનાં ટેન્ડર પાછાં ખેંચી લીધાં

12 October, 2011 08:02 PM IST |

મિડ-ડે ઇમ્પૅક્ટ : MRDCએ રેસિંગ ટ્રૅકનાં ટેન્ડર પાછાં ખેંચી લીધાં

મિડ-ડે ઇમ્પૅક્ટ : MRDCએ રેસિંગ ટ્રૅકનાં ટેન્ડર પાછાં ખેંચી લીધાં


 

એમએસઆરડીસીએ સપ્ટેમ્બર મહિનાના અંતમાં રસ ધરાવતા બિડરો પાસે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં F1 (ફૉમ્યુર્લા-વન) રેસ-ટ્રૅક બનાવવા માટે ટેન્ડર મગાવ્યાં હતાં, પણ આ અહેવાલ પ્રકાશિત થયા પછી એમએસઆરરડીસીની કામ કરવાની શૈલી વિશે પ્રશ્નો ઊભા  થતાં આ ટેન્ડર પાછાં ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.



 


સંબંધિત વાંચો -

આપણી ગાડીઓ હજી ખાડાઓમાં જ ચાલે છે ત્યારે રેસિંગ કારો માટે વર્લ્ડ-ક્લાસ રસ્તો


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2011 08:02 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK