શપથવિધિ સમારંભ વખતની એક ઝલક

Published: 1st November, 2014 06:13 IST

મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીશની શપરથવિધિમાં આ મહાનુભાવો જોવા મળ્યા હતા.

શપથવિધિનો સમારોહ પૂરો થતાં રાષ્ટ્રગીત પૂરું થતાં જ ઊભા થયેલા રાજકીય દિગ્ગજોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી, પક્ષપ્રમુખ અમિત શાહ, નીતિન ગડકરી, મુરલી મનોહર જોશી, વેન્કૈયા નાયડુ, શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે, BJPના નેતા પ્રફુલ પટેલ વગેરે.

શપથવિધિ માટે રાજ્યના ખૂણેખાંચરેથી BJPના કાર્યકર્તાઓ વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી જતાં ક્રિકેટ-મૅચ જેવી ઉત્સુકતા ગઈ કાલે સ્ટેડિયમમાં જોવા મળી હતી.

વાનખેડે સ્ટેડિયમમાં BJPના નેતા અમિત શાહ, લાલ કૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી તેમ જ અટલ બિહારી વાજપેયીના મોટા-મોટા ફોટો લગાવવામાં આવ્યા હતા.

શપથવિધિ દરમ્યાન મરીન ડ્રાઇવ પર BJPના ચિહï્ન કમળ સાથે બોટો તરતી જોવા મળી હતી.

શપથવિધિમાં હાજરી પુરાવનારા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ જાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહી રહ્યા હોય ધ્યાન રાખજો મારું.

શપથવિધિમાં હાજર એક જૈન મુનિ.

શપથવિધિ દરમ્યાન વાનખેડે સ્ટેડિયમમાં BJPને રાજ્યમાં જડમૂળ સુધી પહોંચાડવામાં અથાગ પરિશ્રમ કરનારા સ્વર્ગસ્થ પ્રમોદ મહાજન સહિત ગોપીનાથ મુંડેનાં પણ હોર્ડિંગ્સ જોવા મળ્યાં હતાં.

મિનિસ્ટરના શપથ લેનારાં પંકજા મુંડે ગઈ કાલે પોતાના દીકરા તથા માતા પ્રજ્ઞા મુંડે અને પરિવાર સાથે.

અનિલ અંબાણી અને કિરીટ સોમૈયા.

જયવંતીબહેન મહેતા

રાખી સાવંત

વિવેક ઑબેરૉય

પૂનમ ઢિલ્લન


Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK