Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મમ્મી ઘરે આવી એટલે બૉયફ્રેન્ડ સાથે મોજ કરતી છોકરી બારીમાંથી કૂદી પડી

મમ્મી ઘરે આવી એટલે બૉયફ્રેન્ડ સાથે મોજ કરતી છોકરી બારીમાંથી કૂદી પડી

09 March, 2020 06:16 PM IST | Mumbai Desk

મમ્મી ઘરે આવી એટલે બૉયફ્રેન્ડ સાથે મોજ કરતી છોકરી બારીમાંથી કૂદી પડી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કુર્લાના બેલ બજાર વિસ્તારના ઘરમાં એકાંતમાં બૉયફ્રેન્ડની સાથે બેડરૂમમાં બેઠેલી ટીનેજર કન્યા અચાનક મમ્મીના આગમનથી ડરી જતાં પહેલા માળની બારીમાંથી બહાર કૂદી હતી. શુક્રવારે બપોરે બનેલી ઘટનામાં ૧૭ વર્ષની છોકરીના ડાબા પગમાં ફ્રૅક્ચર થયું હતું. મમ્મી આવી પહોંચી હોવાનો ખ્યાલ આવતાં છોકરી બૉયફ્રેન્ડને નાસી જવાનું કહીને પોતે બારીમાંથી કૂદી પડી હતી. 

છોકરીના પરિવારની ફરિયાદને આધારે વીબી નગર પોલીસ-સ્ટેશને ૨૦ વર્ષના સુનીલ ઝેન્ડે સામે બળાત્કાર, ઘરમાં ગેરકાયદે પ્રવેશ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2020 06:16 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK