મોદી સરકારને આજે એક વર્ષ પૂર્ણ: કોરોના અને લૉકડાઉન મોટા પડકાર

Published: May 30, 2020, 16:37 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પાર્ટ-૨ને આજે ૩૦ મેના રોજ એક વર્ષ પૂર્ણ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પાર્ટ-૨ને આજે ૩૦ મેના રોજ એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. ગયા વર્ષે  એપ્રિલ-મેમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ૩૦૨ બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી હતી અને મોદી ફરીથી પીએમ બન્યા હતા. જો કે ૨૦૨૦ની શરૂઆતમાં ફાટી નીકળેલા વૈશ્વિક મહામારી  કોરોના મહામારીએ ભારતમાં પણ પગપેસારો કરતાં છેલ્લા ૩ મહિનાથી સમગ્ર મોદી સરકાર તેની સામે ઝઝૂમી રહી છે. ભારતના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આખા દેશને ૬૦ દિવસ કરતાં વધુ સમય સુધી લૉકડાઉનમાં કેદ કરી લેવામાં આવ્યું હતું. કોરોના અને લૉકડાઉન સરકાર સામેના સૌથી મોટા પડકાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK