Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોરવા હડફના ધારાસભ્યને કરવામાં આવ્યા સસ્પેન્ડ, ધારાસભ્ય જશે SCમાં

મોરવા હડફના ધારાસભ્યને કરવામાં આવ્યા સસ્પેન્ડ, ધારાસભ્ય જશે SCમાં

03 May, 2019 05:23 PM IST | ગાંધીનગર

મોરવા હડફના ધારાસભ્યને કરવામાં આવ્યા સસ્પેન્ડ, ધારાસભ્ય જશે SCમાં

મોરવા હડફના ધારાસભ્યને કરવામાં આવ્યા સસ્પેન્ડ

મોરવા હડફના ધારાસભ્યને કરવામાં આવ્યા સસ્પેન્ડ


મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા છે. જેની સામે તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. વિધાનસભાની મોરવા હડફ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. જેના પરથી ખાંટે આદિવાસી સમાજનું પ્રમાણપત્ર રજૂ કરીને જીત મેળવી હતી. જેની સામે ભાજપના હારેલા ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની સામે કાર્રવાઈ હાલ હાઈકોર્ટમાં ચાલી રહી છે.

રાજ્યપાલ પાસે થઈ હતી પિટિશન
ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા મામલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યપાલ પાસે ભૂપેન્દ્રસિંહ ખાંટને ગેરલાયક ઠેરવવા મામલે પિટિશન થઈ હતી. જેના પર ગઈકાલે રાજ્યપાલે તેમને ગેરલાયક ઠેરવવાનો હુકમ કર્યો હતો. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2019 05:23 PM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK