મિસ વેનેઝુએલા બની મિસ વર્લ્ડ
ADVERTISEMENT
ઇન્ડોનેશિયા, કોરિયા, ઇટલી, સ્વીડન, ઝિમ્બામ્બ્વે, કઝાખસ્તાન, યુક્રેન, વેનેઝુએલા, ફિલિપીન્સ, યુએસ, સ્પેન, પ્યુટોર્રિકો, સાઉથ આફ્રિકા, સ્કૉટલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સહિત કુલ ૧૫ દેશોની સૌંદર્યસમ્રાજ્ઞી સેમી ફાઇનલમાં પહોંચી હતી; જેમાં ભારતની કનિષ્ઠા ધનખરનો સમાવેશ નહોતો.
આગામી સ્પર્ધા ચીનમાં
મિસ વર્લ્ડની આવતા વર્ષની સ્પર્ધા ચીનના મૉન્ગોલિયા પ્રાન્તમાં આવેલા ઓર્ડોસ શહેરમાં યોજાશે. પરંપરા મુજબ મિસ વર્લ્ડનો ફ્લૅગ ચીનને રવિવારે યોજાયેલી સ્પર્ધા દરમ્યાન પાસ-ઑન કરી દેવામાં આવ્યો હતો.