મૉડલ મિરાન્ડા કેર પૃથ્વી પરની સૌથી સેક્સી મહિલા

Published: 1st November, 2012 05:10 IST

ઑસ્ટ્રેલિયન સુપરમૉડલ મિરાન્ડા કેરને પૃથ્વી પરની સૌથી સેક્સી મહિલા જાહેર કરવામાં આવી છે.

પુરુષો માટેના ‘ઇસ્ક્વેર’ નામના મૅગેઝિનના સર્વેમાં ૨૯ વર્ષની આ મૉડલે સૌથી વધારે વોટ મેળવ્યા હતા. હોલીવુડ-સ્ટાર ઑર્લેન્ડો બ્લૂમ (‘લૉર્ડ ઑફ ધ રિંગ્સ’ અને ‘પાઇરેટ્સ ઑફ કૅરિબિયન’ સિરીઝનો ઍક્ટર)ને પરણેલી મિરાન્ડા મહિલાઓનાં વjાો માટે ફેમસ અમેરિકન બ્રૅન્ડ વિક્ટોરિયાઝ સીક્રેટની મૉડલ રહી ચૂકી છે. અત્યારે તેની ગણના વિશ્વની સૌથી મોંઘી મૉડલોમાં થાય છે. ગાલ પરના ડિમ્પલ્સને કારણે જાણીતી મિરાન્ડાએ અગાઉ જુદાં-જુદાં મૅગેઝિનોના સર્વેમાં ટૉપ-૧૦૦ સેક્સી વુમન્સની યાદીમાં પણ સ્થાન મેળવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK