ઉલ્લેખનીય છે કે ૧૩ ડિસેમ્બરે હનુમાન રોડ પર આ ઢાંકણ પરથી કાર ફરી વળતાં એ તૂટી ગયું હતું અને એ બાબતે લોકો માટે મોતનો કૂવો બની ગઈ હતી. આ ગટર પરથી પસાર થનારા કેટલાક રાહદારીઓ દરરોજ એમાં પડતા હતા અને ઈજા પામતા હતા.
મિડ-ડે LOCALમાં નાગરિકોને પડતી હાલાકીના અહેવાલ છપાયા બાદ તરત જ સક્રિય થયેલી સુધરાઈએ આ તૂટી ગયેલું ઢાંકણ બદલી નાંખ્યું હતું.
૭૫ વર્ષે અરેબિક ભાષા શીખેલા આ દાદાજીને તો દાદ દેવી પડે
Dec 04, 2019, 12:11 ISTસ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઈ, ૩નાં મોત
Dec 03, 2019, 08:46 ISTયે ભી એક દુઆ હૈ ખુદા સે કિસી કા દિલ ન દુખે હમારી વજહ સે
Dec 02, 2019, 13:46 ISTહસ્તમેૈથુન કરું તો મોટેશી ગૅસ નીકળે છે, હું શું કરું?
Dec 02, 2019, 13:38 IST