Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોબાઇલ પર SMS દ્વારા ટ્રાફિક જૅમ તથા ઑલ્ટરનેટ રૂટની માહિતી અપાશે

મોબાઇલ પર SMS દ્વારા ટ્રાફિક જૅમ તથા ઑલ્ટરનેટ રૂટની માહિતી અપાશે

02 August, 2012 05:28 AM IST |

મોબાઇલ પર SMS દ્વારા ટ્રાફિક જૅમ તથા ઑલ્ટરનેટ રૂટની માહિતી અપાશે

મોબાઇલ પર SMS દ્વારા ટ્રાફિક જૅમ તથા ઑલ્ટરનેટ રૂટની માહિતી અપાશે


mobile-trafficઆ માટે ટ્રાફિક-પોલીસ નવો સૉફ્ટવેર લૉન્ચ કરવાનું વિચારી રહી છે. એન્ટ્રૉઇડ પર આધારિત મોબાઇલ ફોન ધરાવતા માલિકોને આ તમામ ટ્રાફિક અપડેટ તેમના મોબાઇલ ફોન પર મળશે. રાજ્યમાં પ્રથમ વાર આવી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. અત્યારે દર કલાકે ટ્રાફિક-પોલીસ પોતાની વેબસાઇટને અપડેટ કરતી હોય છે. કયા રોડ પર ભારે અથવા થોડા પ્રમાણમાં ટ્રાફિક જૅમ છે એ દર્શાવવા માટે એક અલગ વેબ-પેજ પણ બનાવવામાં આવશે. અલગ-અલગ પ્રકારના ટ્રાફિક જૅમ દર્શાવવા માટે કલર-કોડનો પણ ઉપયોગ કરવામાં આવશે.

 



એસએમએસ  = શૉર્ટ મેસેજિંગ સર્વિસ


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2012 05:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK