અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) પી. જી. કેન્દ્રેએ કહ્યું હતું કે આરોપીનું નામ પ્રકાશ શંકર બગમ ઉર્ફે પક્યા છે. ૪૭ વર્ષનો પક્યા વર્ષોથી મુંબઈમાં રહે છે તેમ જ રવિ પૂજારીનો બાળપણનો મિત્ર છે. પોલીસના જણાવ્યા મુજબ પક્યા થાણેના બિલ્ડરો તથા જ્વેલર્સની તમામ માહિતીઓ પૂજારીને મોકલતો હતો. તાજેતરમાં જ તેણે પૂજારી જે બિલ્ડર પાસેથી ૫૦ લાખ રૂપિયાની ખંડણી માગતો હતો એ બિલ્ડર પ્રકાશ મુથાની માહિતી પહોંચાડી હતી.
શિવસેનાના વિધાનસભ્ય રમેશ મોરેની હત્યાના આરોપસર ૧૯૯૪માં પક્યાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જામીન મળ્યા બાદ તે ભાગી ગયો હતો. હત્યાનો પ્રયાસ તથા ખંડણીના ડઝનથી વધુ ગુન્ાા તેના નામ પર છે. આરોપીને ર્કોટ સમક્ષ રજૂ કરવામાં આવતાં તેને ૨૯ ડિસેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
હસબન્ડ અને વાઇફની પસંદગી અંગત જીવનમાં સાવ જ અલગ પડતી હોય તો શું કરવું?
5th March, 2021 13:00 ISTસમાગમ કર્યા પછી ઈન્દ્રિયના સોપારી જેવા ભાગ પર બળતરા થાય છે
4th March, 2021 10:18 ISTશું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન ગોળીને કારણે ડીલે થઈ જાય?
3rd March, 2021 11:16 ISTકોચ રવિ શાસ્ત્રીએ લીધો કોરોના-વૅક્સિનનો પહેલો ડોઝ
3rd March, 2021 10:00 IST