Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સ્વીડનમાં મધમાખી-ઉછેર માટે મૅક્ડોનલ્ડ્સે આઉટલેટ્સ પર ખોલ્યો ખાસ મધપૂડો

સ્વીડનમાં મધમાખી-ઉછેર માટે મૅક્ડોનલ્ડ્સે આઉટલેટ્સ પર ખોલ્યો ખાસ મધપૂડો

05 June, 2019 10:20 AM IST |

સ્વીડનમાં મધમાખી-ઉછેર માટે મૅક્ડોનલ્ડ્સે આઉટલેટ્સ પર ખોલ્યો ખાસ મધપૂડો

મૅક્ડોનલ્ડ્સે આઉટલેટ્સ પર ખોલ્યો ખાસ મધપૂડો

મૅક્ડોનલ્ડ્સે આઉટલેટ્સ પર ખોલ્યો ખાસ મધપૂડો


વિશ્વમાં મધમાખીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે એ માટે જાગૃતિ કેળવવા સ્વીડનમાં મૅક્ડોનલ્ડ્સે ખાસ મધમાખીઓ માટેની રેસ્ટોરાં ખોલી છે. એને નામ આપ્યું છે મૅક્હાઇવ. આ મિનિએચર રેસ્ટોરાં એક નાનકડા બૉક્સમાં બનાવવામાં આવ્યું છે જેનો લુક બહારથી એકદમ મૅક્ડોનલ્ડ્સની રિયલ રેસ્ટોરાં જેવો જ લાગે છે. એની અંદર મધમાખીઓનો ઉછેર કરવામાં આવે છે. સ્વીડનની ઘણીબધી ફ્રૅન્ચાઇઝીઓ આ મધમાખીના મધપૂડાને પોતાની છત પર ઇન્સ્ટૉલ કરીને ઉમદા કાર્યમાં જોડાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2019 10:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK