વળી આ ડૅમની મુલાકાત માટે સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકને પણ મુલતવી રાખવામાં આવી હતી. મેયર સાથે શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ હતા.
મુંબઈ શહેરને દરરોજ ૪૫૫ મિલ્યન લિટર પાણી પૂરો પાડતો શિવસેના-બીજેપી શાસિત સુધરાઈનો આ સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે. જોકે આ ડૅમનું ૭૦ ટકા કામકાજ પૂર્ણ થઈ ગયું છે તેમ જ ૨૦૧૩ સુધીમાં એનું કામ પૂરું થવાનો અંદાજ છે અને ઑક્ટોબર ૨૦૧૨થી એનો પાણીનો પુરવઠો પણ શરૂ થઈ જશે. શહેરીજનોને પાણીપુરવઠો પૂરો પાડવા માટે શરૂ કરવામાં આવેલો આ ડૅમ દેશનો સૌથી ઊંચો તેમ જ ઝડપથી તૈયાર થયેલો પ્રોજેક્ટ છે.
પૂજા ચવાણ કેસમાં સંજય રાઠોડનું આખરે રાજીનામું
1st March, 2021 11:42 ISTપાડાના વાંકે પખાલીને ડામ તો નહીં મળેને?
24th February, 2021 09:16 ISTકોરોનાને કારણે મહારાષ્ટ્રના CMએ બોલાવી ઇમરજન્સી મીટિંગ, જાણો વિગતો
23rd February, 2021 15:35 ISTઆખરે કપોળ સ્કૂલે રદ કરી ઑફલાઇન એક્ઝામ
23rd February, 2021 09:20 IST