મેયર કિશોરી પેડણેકર કોરોના પૉઝિટિવ

Published: Sep 11, 2020, 08:39 IST | Agencies | Mumbai

મેયર કિશોરી પેડણેકરે ગુરુવારે તેમના ટ્વિટર હૅન્ડલ પર પોતે કોવિડ-19 પૉઝિટિવ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘તેમની રેપિડ ઍન્ટિજન ટેસ્ટ પૉઝિટિવ આવી છે.

મેયર કિશોરી પેડણેકર કોરોના પૉઝિટિવ
મેયર કિશોરી પેડણેકર કોરોના પૉઝિટિવ

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે ગુરુવારે તેમના ટ્વિટર હૅન્ડલ પર પોતે કોવિડ-19 પૉઝિટિવ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘તેમની રેપિડ ઍન્ટિજન ટેસ્ટ પૉઝિટિવ આવી છે. જોકે તેઓ એસિમ્પ્ટોમેટિક (બીમારીનાં લક્ષણોનો અભાવ) છે. મને બીમારીનાં કોઈ લક્ષણ નથી, આથી હું ડૉક્ટરની સલાહને અનુસરીને હોમ ક્વૉરન્ટીન છું.’
સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને જરૂરી તકેદારી રાખવાની વિનંતી કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK