Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દત્તક ગામને સચિન ૨.૭૯ કરોડની સહાય કરશે ગામવાસીઓને દારૂની લત છોડવા અપીલ

દત્તક ગામને સચિન ૨.૭૯ કરોડની સહાય કરશે ગામવાસીઓને દારૂની લત છોડવા અપીલ

17 November, 2014 05:43 AM IST |

દત્તક ગામને સચિન ૨.૭૯ કરોડની સહાય કરશે ગામવાસીઓને દારૂની લત છોડવા અપીલ

દત્તક ગામને સચિન ૨.૭૯ કરોડની સહાય કરશે ગામવાસીઓને દારૂની લત છોડવા અપીલ



sachin-tendulkar



આ ગામની વસ્તી ૪૦૦ લોકોની છે. સચિને ગામમાં હાઈ સ્કૂલ, વાઇ-ફાઇ ઇન્ટરનેટ કનેક્શન, પશુઓ માટે હૉસ્પિટલ, મહિલાઓ માટે ટ્રેનિંગ સેન્ટર, ૨૪ કલાક પાણીની સુવિધા અને પીવાના પાણી માટે સાંસદ-નિધિમાંથી ૨.૭૯ કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. સચિને ગામની એક મહિલા વિજયઅમ્માના ઘરની મુલાકાત લીધી હતી. વિજયઅમ્માએ પોતાના એમબીએ કરતા પુત્ર માટે નોકરીની વિનંતી કરી હતી જે પૂરી કરવા સચિને ભરોસો આપ્યો હતો.





Whatsapp-channel Whatsapp-channel

17 November, 2014 05:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK