સિંહ પર પણ માસ્ક

Published: 18th January, 2021 09:23 IST | Gujarati Mid-day Correspondent | Tokyo

લોકોમાં માસ્ક પહેરવાની અવેરનેસ માટેનું પગલું

સિંહના બાવલાંને પહેરાવેલું માસ્ક
સિંહના બાવલાંને પહેરાવેલું માસ્ક

જપાનના ટોક્યોમાં આવેલા શૉપિંગ ડિસ્ટ્રિક્ટમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરની સામે મૂકેલા સિંહના બાવલાં પર માસ્ક લગાવવામાં આવ્યો છે જેથી લોકોમાં માસ્ક પહેરવાની અવેરનેસ આવે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK