ભૂતપૂર્વ વેઇટલિફ્ટર લૈથિંગબમ વિદ્યાસાગર સિંહે એક મિનિટમાં ૮૫ ફોર-ફિંગર પુશઅપ્સ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે.
સિંહે પુશઅપ્સ કરતી વખતે એક હાથની બે આંગળી એમ ચાર આંગળી પર શરીરનું બૅલૅન્સિંગ કર્યું હતું. લૈથિંગબમ છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ હતો. પુશઅપ્સ માટે તેણે ઘણી પ્રૅક્ટિસ કરી હતી. આ માટે તેમણે મણિપુરની રાજધાની ઇમ્ફાલના એઝેડટીઈસીએસ સ્પોર્ટ્સના કિક-બૉક્સિંગ કોચ સાથે પ્રૅક્ટિસ કરી હતી.
આ પહેલાં સપ્ટેમ્બર ૨૦૧૮માં દેહરાદૂનના દીપક શર્માએ એક મિનિટમાં ૭૦ પુશઅપ્સ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.
સ્પર્ધામાં વિધ્નો અપાર
16th January, 2021 09:42 ISTલૂંટમાં સર્વસ્વ ગુમાવી દીધા બાદ થ્રિસુરની મહિલાએ ફરી ચિપ્સનો વ્યવસાય શરૂ કર્યો
16th January, 2021 09:36 ISTહિમાચલ પ્રદેશના કુલુમાં દીપડો માનવીઓ સાથે રમી રહ્યો છે
16th January, 2021 09:23 ISTભારતના નીલમકુમાર ખૈરેએ ૭૨ કલાક સુધી ૭૨ ઝેરી સાપો સાથે રહીને બનાવેલો અનોખો વિક્રમ
16th January, 2021 09:15 IST