ઍન્ડ્રેના બેસ્ટ ફ્રેન્ડ બની ગયેલા ચિત્તાનું નામ છે સિવા. હકીકતમાં સિવાની માતાએ એની સાથોસાથ બીજાં બે બચ્ચાંને પણ જન્મ આપ્યો હતો, પણ આ બચ્ચાંનો જન્મ સમય કરતાં પહેલાં થયો હોવાથી બે બચ્ચાં તો પહેલાં જ મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે સિવાને એની માતાએ તરછોડી દીધો હતો. ત્યાર પછી સિવાને ઍન્ડ્રેની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. ઍન્ડ્રે અને સિવા સતત પાંચ મહિના સુધી સાથે જ રહ્યા હતા અને ત્યાર પછી સિવાને મૉસ્કોના પ્રાણીસંગ્રહાલયમાં મોકલી દેવામાં આવ્યો હતો. જોકે આ પાંચ મહિનામાં સિવા અને ઍન્ડ્રે વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ છે અને પરિણામે સિવાને જ્યારે ઍન્ડ્રે પર બહુ વહાલ ઊભરાઈ આવે ત્યારે એ તેને કિસ પણ કરી લે છે.
The Family Man 2: મનોજ બાજપાઈની વેબ સિરીઝ આ તારીખે થશે રિલીઝ
2nd January, 2021 14:37 ISTThe Family Man 2 માટે હવે ઇંતેજાર ખતમ! પોસ્ટર થયું રિલીઝ
29th December, 2020 20:41 ISTThe Family Man 2: મનોજ બાજપાઈની ધ ફૅમિલી મેન સીઝન 2નું પહેલું પોસ્ટર રિલીઝ
29th December, 2020 16:01 ISTકોરોનાની રસીનું કામ કરતા રશિયન વિજ્ઞાનીનું રહસ્યમય મોત
22nd December, 2020 12:37 IST