લૅન્ડલાઇનના હૅન્ડસેટમાંથી નીકળ્યા ડઝનબંધ વાંદા

Jan 11, 2019, 09:32 IST

જ્યારથી મોબાઇલ ફોન આવ્યા છે ત્યારથી લૅન્ડલાઇનવાળા ફોનના હૅન્ડસેટ ધૂળ ખાતા થઈ ગયા છે. ઑસ્ટ્રેલિયાના સિડનીમાં જૂના બંધ પડેલા મકાનનું સમારકામ કરતા એક ભાઈને આવો જ એક જૂનો હૅન્ડસેટ મળ્યો

લૅન્ડલાઇનના હૅન્ડસેટમાંથી નીકળ્યા ડઝનબંધ વાંદા
વંદાએ ફોનને બનાવ્યું ઘર

જ્યારથી મોબાઇલ ફોન આવ્યા છે ત્યારથી લૅન્ડલાઇનવાળા ફોનના હૅન્ડસેટ ધૂળ ખાતા થઈ ગયા છે. ઑસ્ટ્રેલિયાના સિડનીમાં જૂના બંધ પડેલા મકાનનું સમારકામ કરતા એક ભાઈને આવો જ એક જૂનો હૅન્ડસેટ મળ્યો. એમાંથી વિચિત્ર અવાજ આવતો હોવાથી ભાઈએ સ્ક્રૂ-ડ્રાઇવર લઈને ડબલું ખોલ્યું. ખોલતાં જ ડરી જવાય એટલી માત્રામાં વાંદાઓ બહાર ઊભરાવા લાગ્યા. આ ભાઈએ ફેસબુક પર આનો વિડિયો અને તસવીરો શૅર કરી છે જે જોતાં જ ઊબકા લાવી એવી છે.

 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK