Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અણ્ણા હઝારેને મમતા બૅનરજીનો સપોર્ટ

અણ્ણા હઝારેને મમતા બૅનરજીનો સપોર્ટ

31 October, 2012 05:18 AM IST |

અણ્ણા હઝારેને મમતા બૅનરજીનો સપોર્ટ

અણ્ણા હઝારેને મમતા બૅનરજીનો સપોર્ટ



સંસદને ભંગ કરીને જનતાનો સામનો કરવાના હઝારેએ સરકારને આપેલા પડકારને બૅનરજીએ ટેકો આપ્યો હતો. મમતા બૅનરજીએ સરકાર લઘુમતીમાં આવી ગઈ હોવાનું જણાવીને કહ્યું હતું કે હવે યુપીએને સરકાર ચલાવવાનો અધિકાર નથી. હઝારેએ સોમવારે આર્મીના ભૂતપૂર્વ વડા જનરલ વી. કે. સિંહ સાથે મળીને નવેસરથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી.

યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2012 05:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK