જાણો મહારાષ્ટ્ર વિધાનસભાના હાઈફાઈ ઉમેદવારોમાં કોણ કેટલા પાણીમાં

Published: 19th October, 2014 05:21 IST

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં જુદી જુદી રાજકીય પાર્ટીઓના મોટા માથાઓ પર તમામની મીટ મંડાયેલી છે. કોણ જીતશે અને કોણ હારશે તેની આતુરતાથી જોવાઈ રહેલી રાહ વચ્ચે હાઈફાઈ બેઠકોની સ્થિતિ નીચે પ્રમાણે છે.
Illustrations/Amit Bandre

પૃથ્વિરાજ ચવાણ - કોંગ્રેસ

મતદાન ક્ષેત્ર - દક્ષિણ કરાડ

વિજયી


નારાયણ રાણે - કોંગ્રેસ

પરાજય


અજીત પવાર - એનસીપી

મતદાન ક્ષેત્ર - બારામતી

વિજયી


એકનાથ ખડશે - ભાજપ

મતદાન ક્ષેત્ર - મુક્તિનગર

વિજયીદેવેન્દ્ર ફડણવીસ - ભાજપ

મતદાન ક્ષેત્ર - નાગપુર સાઉથ વેસ્ટ

જીત્યા


રાજેન્દ્ર દરડા - કોંગ્રેસ

મતદાન ક્ષેત્ર - ઔરંગાબાદ ઈસ્ટ

પાછળપંકજ છગન ભુજબળ - એનસીપી

મતદાન ક્ષેત્ર - નંદગાંવ

આગળછગન ભુજબળ - એનસીપી

મતદાન ક્ષેત્ર - યવલા

જીત્યાવિનોદ તાવડે - ભાજપ

મતદાન ક્ષેત્ર - બોરીવલી (મુંબઈ)

વિજયીસુનિલ પ્રભુ - શિવસેના

મતદાન ક્ષેત્ર - દિંડોશી

જીત્યા


સુભાષ દેસાઈ - શિવસેના

મતદાન ક્ષેત્ર - ગોરેગાંવ (મુંબઈ)

પાછળ


જયવંત પરબ - શિવસેના

મતદાન ક્ષેત્ર - અંધેરી વેસ્ટ (મુંબઈ)

પાછળઅબુ આઝમી - સમાજવાદી પાર્ટી

મતદાન ક્ષેત્ર - માનખુર્દ શિવાજી નગર

આગળ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK