વર્ષ ૧૯૮૪ના ભોપાલ ગૅસ લીકેજનો ભોગ બનેલા લોકોને માટે કાર્ય કરતી ચારેક સામાજિક સંસ્થાઓએ ઘરઆંગણે વિકસાવવામાં આવેલી કોરોના પ્રતિકારક રસીની ભોપાલમાં ટ્રાયલ્સ રોકવાની માગણી વડા પ્રધાન સમક્ષ કરી છે. એ સામાજિક સંસ્થાઓએ મધ્ય પ્રદેશના પાટનગરમાં એ ટ્રાયલ્સનું આયોજન નિયમો અને કાયદાનો ભંગ કરનારું હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના આરોગ્યપ્રધાન હર્ષવર્ધનને લખેલા પત્રમાં જણાવ્યું હતું. સામાજિક સંસ્થાઓએ પત્રમાં ટ્રાયલ્સમાં સામેલ થનારીઓની સુરક્ષા, સ્વસ્થતા અને અધિકારોની બાંહેધરી વગર રસીની ટ્રાયલ્સ યોજવાની બેદરકારી બદલ જવાબદાર પક્ષોને સજા કરવાની માગણી કરી છે. કોવૅક્સિન ભારત બાયોટેક કંપનીએ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના સહયોગમાં ડેવલપ કરી છે.
લૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ
17th January, 2021 16:55 ISTદિલ્હીના આરએમએલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇનકાર
17th January, 2021 12:20 ISTકોરોના રસી સુરક્ષિત છે તો મોદી સરકારમાંથી કોઇએ રસી શા માટે ના મુકાવી?: મનિષ તિવારી
17th January, 2021 12:17 ISTપહેલા દિવસે ૧,૯૧,૧૮૧ લોકોને રસી અપાઈ
17th January, 2021 12:15 IST