Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બીજેપીની જીતની ખુશીમાં મફતમાં ઢોકળા વિતરણ

બીજેપીની જીતની ખુશીમાં મફતમાં ઢોકળા વિતરણ

25 May, 2019 10:53 AM IST | વડોદરા

બીજેપીની જીતની ખુશીમાં મફતમાં ઢોકળા વિતરણ

બીજેપીની જીતની ખુશીમાં મફ્તમાં ઢોકળાનું વિતરણ

બીજેપીની જીતની ખુશીમાં મફ્તમાં ઢોકળાનું વિતરણ


લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીતની ઉજવણી કરાઇ રહી છે. ગુજરાત સહિત દેશભરમાં જશન જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરામાં અનોખી રીતે બીજેપીની જીતની ઉજવણી કરાઇ રહી છે. બીજેપીની જીતને પગલે મફ્તમાં ઢોકળાનું વિતરણ કરાઇ રહ્યું છે. 

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ખમણના વેપારીએ બીજેપીની જીતની ખુશીમાં મફ્તમાં ઢોકળાનું વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. જેના પગલે લોકોની લાંબી કતાર જોવા મળી હતી.  આવું જ કંઇક રાજકોટમાં જોવા મળ્યું હતું. રાજકોટ બીજેપી લોકસભા બેઠક જીત્યા પછી પેટ્રોલ પંપ અસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાએ સીએનજી રિક્ષામાં મફતમાં ગૅસ આપવાનું શરૂ કર્યું હતું.



આ પણ વાંચો:રાજકોટ: ધો-12 કોમર્સના વિદ્યાર્થીઓએ સુરત આગમાં મૃત પામેલા વિદ્યાર્થીઓને આપી શ્રદ્ધાંજલિ


ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ જીત હાંસલ કરવાની સાથે ગુજરાતમાં ફરી ઇતિહાસ રચ્યો છે. બીજેપીએ ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો મેળવી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2019 10:53 AM IST | વડોદરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK