Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેમ એક જાણીતા ટીવી એન્કરને આવી સની લિયોનીની યાદ

કેમ એક જાણીતા ટીવી એન્કરને આવી સની લિયોનીની યાદ

23 May, 2019 04:32 PM IST |

કેમ એક જાણીતા ટીવી એન્કરને આવી સની લિયોનીની યાદ

ટીવી એન્કરને આવી સની લિયોનીની યાદ

ટીવી એન્કરને આવી સની લિયોનીની યાદ


23 મે ના રોજ ભારત ભરમાં એક જ વાત થઇ રહી હતી અને તે મોદી લહેર હતી. તમામ મિડીયા હાઉસ પણ મોદી લહેરની વાતો કરી રહ્યા હતા. પરંતુ ભારતના જાણીતા ન્યુઝ ચેનલના એન્કર અરનબ ગોસ્વામીને સની દેઓલની નહી પરંતુ બોલીવુડ અભિનેત્રી સની લિયોની યાદ આવી ગઇ હતી અને કહ્યું કે સની લિયોની કેટલા મતોથી આગળ ચાલી રહી છે. અરનબ જ્યારે ચૂંટણી 2019ના મતદાનની કોમેન્ટ્રી કરી રહ્યા હતા ત્યારે એમની જીભ લપ્સી હતી જેના કારણે લોકો દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અરનબ ગોસ્વામી જ્યારે ગુરુદાસપુરના ભાજપ ઉમેદવાર સની દેઓલને જીત માટે અભિનંદન પાઠવી રહ્યા હતા ત્યારે તેમની જીભ લપ્સી ગઈ હતી જેના કારણે સૌનુ ધ્યાન તરફ ખેચાયું છે.



અનરબ જ્યારે સની દેઓલને અભિનંદન પાઠવી રહ્યા હતા. ત્યારે સની દેઓલની જગ્યાએ સની લિઓની બોલ્યા હતા. જેના કારણે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અનરબ ગોસ્વામીની કમેન્ટ પર સની લિઓનીએ પણ ટ્વીટ કરીને રિએક્શન આપ્યા હતા.


અરનબની જીભ લપસવાની સાથે લોકો દ્વારા અલગ અલગ ફની ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં જોઈ શકાય છે એકતરફ સની છે અને બીજી તરફ સની પરંતુ એક દેઓલ જે ગુરદાસપુર પર લોકસભા લડ્યા છે અને બીજી સની લિઓનિ જેમને અરનબે યાદ કર્યા


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2019 04:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK