Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લોકસભા 2019: હાર્દિક પટેલે રામગઢમાં કર્યો રોડ શો

લોકસભા 2019: હાર્દિક પટેલે રામગઢમાં કર્યો રોડ શો

28 April, 2019 05:52 PM IST | રામગઢ

લોકસભા 2019: હાર્દિક પટેલે રામગઢમાં કર્યો રોડ શો

હાર્દિક પટેલે કર્યો રામગઢમાં રોડ શો

હાર્દિક પટેલે કર્યો રામગઢમાં રોડ શો


કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે રવિવારે રામગઢમાં રોડ શો કર્યો. અહીં તેમણે હજારીબાદ સંસદીય ક્ષેત્રથી કોંગ્રેસના ઉમેદવાર ગોપાસ સાહૂના સમર્થનમાં રોડ શો કર્યો. હાર્દિક પટેલ રોડ શો કરતા કરતા ગોલાથી ચિતરપુર પહોંચ્યા. ચિતરપુરમાં હાર્દિક પટેલનું કોંગ્રેસીઓએ જોરદાર રીતે સ્વાગત કર્યું. જ્યાં કોંગ્રેસીએમાં ઉત્સાહ જોવા મળ્યો.

હાર્દિક પટેલ રામગઢમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી. રાંચીના મેદાનમાં કોંગ્રેસે એક જનસભાનું આયોજન કર્યું છે. જ્યાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર સુબોધ કાંત સહાય અને હાર્દિક પટેલ હાજર રહ્યા.

આ પણ વાંચોઃ Video : અમદાવાદના નિકોલમાં હાર્દિકની સભામાં થઇ છુટ્ટા હાથની મારામારી



હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનથી જાણીતા થયા હતા. જે બાદ તેઓ આ વર્ષે કોંગ્રેસમાં જોડાયા હતા. હાર્દિક પટેલની લોકસભા લડવાની ઈચ્છા પણ હતી જો કે તેના પર ચાલી રહેલા કેસના લીધે તે નહોતા લડી શક્યા.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2019 05:52 PM IST | રામગઢ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK