બ્રિટન બાદ હવે જર્મનીએ પણ લૉકડાઉન નાખવાની જાહેરાત કરી છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલે પ્રેસ કૉન્ફરન્સ કરીને દેશમાં ૩૧ જાન્યુઆરી સુધી લૉકડાઉન લાદવાની જાહેરાત કરી હતી. આ સાથે લૉકડાઉનના નિયમો કડક બનાવવામાં આવ્યા છે.
ગાઇડલાઇન મુજબ જાન્યુઆરીના અંત સુધી દુકાનો અને રેસ્ટોરાં બંધ રહેશે. મહિનાના અંત સુધી ઑનલાઇન યોજાતા વર્ગોની સાથે સ્કૂલો પણ બંધ રહેશે. આ અંગે જાણકારી આપતાં ચાન્સેલરે કહ્યું કે ૨૫ જાન્યુઆરીએ સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે.
વિજય રૂપાણીઃ ગુજરાતના ચારેય મહાનગરમાં નાઇટ કર્ફ્યુ હજી પણ યથાવત
15th January, 2021 12:58 ISTમુંબઈ : લોકલ શરૂ કરવા બાબતે હજી કોઈ નિર્ણય નથી થયો
13th January, 2021 06:18 ISTલોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ શોધી કાઢ્યો રસ્તો, દંડનો ડર દૂર
13th January, 2021 05:31 ISTCovid-19: કોરોના વાઈરસના જૂન બાદ 24 કલાકમાં સૌથી ઓછા 12,584 નવા કેસ
12th January, 2021 12:21 IST