Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજથી લોકલ ટ્રાન્સપોર્ટનાં ભાડાંમાં ૨૦ ટકાનો વધારો

આજથી લોકલ ટ્રાન્સપોર્ટનાં ભાડાંમાં ૨૦ ટકાનો વધારો

10 October, 2012 05:22 AM IST |

આજથી લોકલ ટ્રાન્સપોર્ટનાં ભાડાંમાં ૨૦ ટકાનો વધારો

આજથી લોકલ ટ્રાન્સપોર્ટનાં ભાડાંમાં ૨૦ ટકાનો વધારો


આ બાબતે વધુ જણાવતાં મુંબઈ લોકલ વાહતૂક અસોસિએશનના પ્રેસિડન્ટ ભરત દનાણીએ કહ્યું હતું કે ‘તાજેતરમાં વધેલા ડીઝલના ભાવ તેમ જ મોંઘવારીને કારણે ગાડીના સ્પેરપાર્ટ્સ, ટાયર, બૅટરી, ઇન્શ્યૉરન્સ બધાની કિંમતમાં થયેલો વધારો તેમ જ ડ્રાઇવર અને ક્લીનરના પગારમાં થયેલા વધારાને કારણે છેવટે અમે ભાડાંમાં આજથી અમલમાં આવે એ રીતે ૨૦ ટકાનો વધારો કર્યો છે. છેલ્લે અમે દોઢ વર્ષ પહેલાં ભાડાંમાં વધારો કર્યો હતો અને હવે પછી પણ દોઢ વર્ષે‍ એમાં ચેન્જિસ કરવામાં આવશે. અમે દર દોઢ વર્ષે‍ પરિસ્થિતિનું વિfલેષણ કરીને ભાડાં નક્કી કરતા હોઈએ છીએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2012 05:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK