જોકે કાલે જ્યારે બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદને પૂછવામાં આવ્યું કે શું પાર્ટી મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરશે? ત્યારે સીધો જવાબ આપવાનું ટાળતાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ‘મોદીભાઈ હંમેશાં પાર્ટીના મહત્વના નેતા રહ્યા છે, પણ અમારી પાર્ટીમાં કોઈ પરિવારવાદ નથી. અમારી પાર્ટી સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલે છે.’ કૉન્ગેસનું નામ લીધા વિના પ્રસાદે કહ્યું હતું કે ‘યુવરાજ (રાહુલ ગાંધી)ના નેતૃત્વમાં ચાલતી પાર્ટી જેવી નથી. અમારી પાર્ટીમાં વડા પ્રધાનપદને લાયક અનેક નેતાઓ છે અને અમને તેનો ગર્વ છે.’
કોઈ મને નુકસાન સમજાવે તો નવા કૃષિ કાયદા પાછા ખેંચવા તૈયાર છું : મોદી
21st January, 2021 14:14 ISTરસીકરણના બીજા તબક્કામાં PM મોદી સહિત મુખ્ય મંત્રીઓ પણ લગાવશે કોરોના વેક્સિન
21st January, 2021 13:06 ISTનરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના નવા અધ્યક્ષ
19th January, 2021 14:21 ISTવડા પ્રધાન મોદીની અમદાવાદ અને સુરતને મેટ્રોની ગિફ્ટ
19th January, 2021 14:13 IST