Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડીમાં બાઇક પર વીજળી પડવાથી ત્રણ યુવકોનાં મૃત્યુ

ભિવંડીમાં બાઇક પર વીજળી પડવાથી ત્રણ યુવકોનાં મૃત્યુ

02 October, 2012 04:45 AM IST |

ભિવંડીમાં બાઇક પર વીજળી પડવાથી ત્રણ યુવકોનાં મૃત્યુ

ભિવંડીમાં બાઇક પર વીજળી પડવાથી ત્રણ યુવકોનાં મૃત્યુ


પ્રાથમિક માહિતીમાં તેમનાં  નામ શશિકાંત પાટીલ, અલ્પેશ ભોઈર અને રાજેશ ભોઈર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમના મૃતદેહ ઇન્દિરા ગાંધી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ યુવકો ભિવંડીના વાડપા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં કામ કરતા હતા. વીજળી પડવાથી તેમની બાઇકની પેટ્રોલની ટાંકી પર ખાડો પડી ગયો હતો. તેમની બાઇકનો નંબર ૩૧૧૫ છે અને મરાઠીમાં આ નંબર ‘આઇ’ તરીકેની સ્ટાઇલમાં લખવામાં આવ્યો છે. જોકે મૃત્યુ પામતાં પહેલાં જે યુવક બાઇક ચલાવી રહ્યો હતો તેણે જોરથી ‘આઇ’ નામે ચીસ પાડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2012 04:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK