કિરીટ સોમૈયાનો સવાલ : ભુજબળની સંપત્તિ ૩ વર્ષમાં ૧૦૦ ગણી કેવી રીતે વધી ?

Published: 1st December, 2012 07:52 IST

રાજ્યના સાર્વજનિક બાંધકામ ખાતાના પ્રધાન અને એનસીપીના નેતા છગન ભુજબળની સંપત્તિ ૩ વર્ષમાં ૧૦૦ ગણી વધી ગઈ હોવાનો આક્ષેપ બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે એક પત્રકાર પરિષદમાં કર્યો હતો.

૨૦૦૯માં છગન ભુજબળે ચૂંટણી વખતે આપેલા એફીડેવિટમાં એમની સંપત્તિ ૨૧ કરોડ રૂપિયાની હોવાનું જણાવ્યું હતું પણ માત્ર ૩ વર્ષમાં એમની સંપત્તિ હવે ૨૧૦૦ કરોડ રૂપિયાની થઈ ગઈ હોવાનો આક્ષેપ સોમૈયાએ કર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK