હવે કિરણ બેદી વિવાદમાં સપડાયાં
જોકે કિરણ બેદીએ ગઈ કાલે એવો ખુલાસો કર્યો હતો કે ‘મને એનજીઓ સ્વૈચ્છિક રીતે બિઝનેસ ક્લાસનું હવાઈભાડું આપતી હતી. હું મારા એનજીઓ ઇન્ડિયા વિઝનને ડોનેશન આપવા ઇકૉનૉમી ક્લાસમાં ટ્રાવેલ કરતી અને બચેલી રકમ આ એનજીઓને દાન કરી દેતી હતી.’