આપણા દેશમાં કુદરતી સૌંદર્ય ઠાંસી-ઠાંસીને ભર્યું છે. દેશમાં ઠેર-ઠેર સુંદરતાનાં દર્શન થાય છે. રેલવે મંત્રાલય દ્વારા શૅર કરવામાં આવેલી કર્ણાટકમાં હરિયાળાં વૃક્ષો અને લીલાંછમ ખેતરો વચ્ચેથી પસાર થઈ રહેલી ટ્રેનની તસવીર એનો તાજો પુરાવો છે. આ તસવીર કર્ણાટકના હરવાડા રેલવે-સ્ટેશન પાસે લેવામાં આવી છે. હરવાડા સ્ટેશન કારવાર જિલ્લામાં આવ્યું છે. નેટિઝન્સે તસવીર જોઈને ‘બહોત હી શાનદાર દૃશ્ય’ ગણાવ્યું હતું. કેટલાક લોકોએ દેશનાં આ પ્રકારનાં પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતાં અન્ય રેલવે-સ્ટેશનોનાં નામો પણ જણાવ્યાં છે, તો વળી કોઈકે આ સુંદર ફોટોને અવગણીને રેલવે વિશેની પોતાની ફરિયાદો જ મંત્રાલયને જણાવી છે.
Share market : શૅર માર્કેટમાં જબરદસ્ત ધડાકો, સેન્સેક્સ 938 અંક તૂટ્યું
27th January, 2021 16:21 IST'સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ વગરનો સ્પર્શ યૌન અપરાધ નથી' - SCએ મૂક્યો સ્ટે
27th January, 2021 13:24 ISTદીપ સિદ્ધૂ: ખેડૂત આંદોલનમાં ચર્ચાઈ રહેલ આ શખ્સ કોણ છે? જાણો શું છે આખો મામલો
27th January, 2021 12:35 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12,689 કોરોનાના કેસ, 97% લોકો થયા સાજા
27th January, 2021 12:13 IST