Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણ BMCનું બિલ્ડિંગ ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ મળ્યા બાદ બંધ

કલ્યાણ BMCનું બિલ્ડિંગ ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ મળ્યા બાદ બંધ

28 May, 2020 07:27 AM IST | Thane
Agencies

કલ્યાણ BMCનું બિલ્ડિંગ ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ મળ્યા બાદ બંધ

બીએમસીના ડૉક્ટરો

બીએમસીના ડૉક્ટરો


કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના એક ૪૦ વર્ષના ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ મળ્યા પછી મહાપાલિકાની વહીવટી ઇમારતને બંધ કરવામાં આવી છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હવે એ ઇમારતને સૅનિટાઇઝ કરવામાં આવશે અને ઇફેક્ટેડ ડૉક્ટરના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ પર સૌથી વધારે જોખમ હોય એમની શોધ ચાલે છે. દરમ્યાન થાણેના ૧૦ ડૉક્ટરોના કોરોના રિપોર્ટ્સ પૉઝિટિવ આવતાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના થાણે એકમે ચિંતા વ્યક્ત કરી હતી. એ ૧૦ ડૉક્ટરો જનરલ ફિઝિશ્યન્સ છે અને એમની સારવાર ચાલે છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2020 07:27 AM IST | Thane | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK