બૉલીવુડ અભિનેતા સલમાન ખાને તેના પર ચાલી રહેલા કાળિયારના શિકાર કેસમાં ખોટું સોગંદનામું જમા કરાવવા બદલ ગયા મંગળવારે માફી માગતાં આ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર સલમાને જણાવ્યું છે કે આ ભૂલથી થયું હતું.
સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે જણાવ્યું હતું કે, ૮ ઑગસ્ટ, ૨૦૦૩ના રોજ ભૂલથી અદાલતને ખોટી એફિડેવિટ સુપરત કરવામાં આવી હતી.
જોધપુર જેલમાં આસારામની તબિયત લથડી, હૉસ્પિટલમાં લઈ જવાયા
18th February, 2021 09:23 ISTરાજસ્થાન સરકારની અરજી જોધપુર કોર્ટે ફગાવતાં ચાહકોનો આભાર માન્યો સલમાન ખાને
13th February, 2021 08:58 ISTખરેખર, આને કહેવાય રામ રાખે તેને કોણ ચાખે
26th November, 2020 07:28 ISTપાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલા 11 હિંદુઓના શબ અને સુસાઇડ નોટ મળી...
9th August, 2020 22:01 IST