Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ધારાસભ્યે ગુસ્સામાં આવીને વિધાનસભામાં જ શર્ટ ફાડ્યું

ધારાસભ્યે ગુસ્સામાં આવીને વિધાનસભામાં જ શર્ટ ફાડ્યું

04 September, 2012 05:25 AM IST |

ધારાસભ્યે ગુસ્સામાં આવીને વિધાનસભામાં જ શર્ટ ફાડ્યું

ધારાસભ્યે ગુસ્સામાં આવીને વિધાનસભામાં જ શર્ટ ફાડ્યું


jharkhand-mlaરાંચીમાં આવેલી રાજ્યની વિધાનસભામાં વિસ્થાપિતોના મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમ્યાન નારાજ થયેલા ઝારખંડ વિકાસ મોરચાના ધારાસભ્ય સમરેશ સિંહે પોતાનું શર્ટ ફાડી નાખ્યું હતું. તેમની આ હરકત જોઈને બધા ચોંકી ગયા હતા. વિસ્થાપિતોના મુદ્દે વિરોધ પક્ષના સભ્યો હોબાળો મચાવી રહ્યા હતા જેમાં સમરેશ સિંહ પણ સામેલ હતા. જોકે આવેશમાં આવીને તેમણે બન્ને હાથથી શર્ટ ફાડ્યું હતું. એ પછી વિપક્ષે સરકારનો વિરોધ વધુ ઉગ્ર બનાવતાં આખરે ગઈ કાલે વિધાનસભાની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2012 05:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK