Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લાલુને ન મળી રાહત, ઝારખંડ હાઇકોર્ટે રદ કરી જામીન અરજી

લાલુને ન મળી રાહત, ઝારખંડ હાઇકોર્ટે રદ કરી જામીન અરજી

10 January, 2019 05:44 PM IST | રાંચી, ઝારખંડ

લાલુને ન મળી રાહત, ઝારખંડ હાઇકોર્ટે રદ કરી જામીન અરજી

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


ઝારખંડ હાઇકોર્ટ તરફથી બિહાર પૂર્વ સીએમ અને આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને મોટ ઝટકો મળ્યો છે. જસ્ટિસ અપરેશકુમાર સિંહની કોર્ટમાં ગુરૂવારે ચારા કૌભાંડ મામલે સજા કાપી કહેલા લાલુપ્રસાદ યાદવની જામીન અરજી રદ કરી દેવામાં આવી છે. ગયા શુક્રવારે બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. કોર્ટે લાલુના મામલે વિશેષ નોટિસ જાહેર કરીને ફેંસલો સંભળાવવાનો સમય નક્કી કર્યો. ત્યારબાદ સીબીઆઈ અને લાલુના વકીલ સમક્ષ પોતાનો નિર્ણય સંભળાવ્યો.

સીબીઆઇ કોર્ટે લાલુપ્રસાદને દેવઘર, દુમકા અને ચાઈબાસા ટ્રેઝરીમાંથી ગેરકાયદે ઉચાપતના મામલે સજા સંભળાવી છે. લાલુએ હાઇકોર્ટને આ ત્રણેય મામલાઓમાં સજાને રદ કરીને જામીન આપવાનો આગ્રહ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 05:44 PM IST | રાંચી, ઝારખંડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK