ડ્રોને ISISના લડવૈયાને ગધેડા સાથે સંભોગ કરતાં ઝડપ્યો

Published: 10th October, 2014 03:10 IST

પહાડ કે જંગલના એકાંતમાં લોકો અવનવાં ગતકડાં કરતા હોય એવું આપણે સાંભળ્યું છે.જોકે હાલ અત્યંત ચર્ચાસ્પદ એવા ISISના આતંકવાદીઓ હથિયારો લઈને લડવાનું ન હોય ત્યારે ઘરપરિવાર અને સમાજથી દૂર જે ઠીક લાગે એ પ્રવૃત્તિ, અડપલાં કે ગતકડાં કરતા હોય છે. એમાં સિરિયામાં લડાયક દળોએ ઉડાવેલા માનવરહિત ડ્રોન વિમાને લીધેલા વિડિયો-ફુટેજમાં એક ઠેકાણે એક ઉગ્રવાદી રખડતા ગધેડા સાથે સેક્સ કરતો જોવા મળ્યો હતો છે. અગાઉ ડ્રોન ઉડ્ડયનના આવા એક ફુટેજમાં તાલિબાન ફાઇટર્સ બકરી સાથે સંભાગ કરતા જોવા મળ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK