Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Video: ઈશા અંબાણી સાસરિયાઓ સાથે આકાશ-શ્લોકાના લગ્નમાં

Video: ઈશા અંબાણી સાસરિયાઓ સાથે આકાશ-શ્લોકાના લગ્નમાં

12 March, 2019 09:15 PM IST | મુંબઈ

Video: ઈશા અંબાણી સાસરિયાઓ સાથે આકાશ-શ્લોકાના લગ્નમાં

સાસરિયા સાથે ઈશા અંબાણી(તસવીર સૌજન્યઃ વિરલ ભાયાણી)

સાસરિયા સાથે ઈશા અંબાણી(તસવીર સૌજન્યઃ વિરલ ભાયાણી)


આકાશ અંબાણી અને શ્લોકા મહેતા, બચપણના મિત્રો હવે એકમેકના થઈ ચુક્યા છે. આકાશ અંબાણી બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર છે. જ્યારે શ્લોકા મહેતા ડાયમંડ વેપારી રસેલ મહેતાની પુત્રી છે. આ ગ્રાંડ વેડિંગમાં દેશ-વિદેશના મહેમાનો, બોલીવુડના સિતારાઓ અને ક્રિકેટર્સે હાજરી આપી હતી.

શ્લોકા મહેતા, ભારતીય પરંપરા સાથેના રેડ લહેંગામાં ખૂબસુરત લાગી રહી હતી તો આકાશ અંબાણી તેને પિંક શેરવાનીમાં કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા હતા. આકાશની બહેન, ઈશા અંબાણી પણ પિંક લહેંગામાં સરસ લાગી રહી હતી.




આ પણ વાંચોઃ Exclusive! આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના રીસેપ્શનની અંદરની વાતો

ઈશાના લગ્ન ડિસેમ્બરમાં આનંદ પિરામલ સાથે થયા હતા. લગ્ન દરમિયાન ઈશાના સાસરિયા પણ આવ્યા હતા. જેમની સાથે ઈશા લગ્નનો આનંદ માણી રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2019 09:15 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK