Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જિરાફની ડોક તૂટી ગયેલી છે કે ગરદન આવી જ છે?

જિરાફની ડોક તૂટી ગયેલી છે કે ગરદન આવી જ છે?

11 December, 2019 01:19 PM IST | Mumbai Desk

જિરાફની ડોક તૂટી ગયેલી છે કે ગરદન આવી જ છે?

જિરાફની ડોક તૂટી ગયેલી છે કે ગરદન આવી જ છે?


કેન્યામાં ગયા મહિને કેટલાક કન્ઝર્વેશનલિસ્ટ્સને જંગલમાં ફરતું એક જિરાફ જોવા મળ્યું. આમેય જિરાફની ગરદન એટલી લાંબી હોય છે કે એ દૂરથી પણ કોઈનેય દેખાઈ આવે. ફિલિપ બ્રિગ્સ નામના કન્ઝર્વેશનલિસ્ટે જોયું હતું કે એક જિરાફ બહારથી હેલ્ધી લાગે છે પણ એની ગરદન પર ઈજા થઈ હોય એવું છે. ઈજાને કારણે તેની ગરદન વંકાઈ ગઈ છે. કોઈક જંગલી પ્રાણી સાથેની ઝપાઝપીમાં તેને આ ઈન્જરી થઈ હશે એવું મનાય છે. જોકે એ પછી તે જેટલી સ્વસ્થતા સાથે ફરે છે એ જોઈને વન્ય પ્રાણીનિષ્ણાતોને નવાઈ લાગી રહી છે. શું જિરાફને ગરદનમાં પીડા થતી હશે?


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2019 01:19 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK