Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર કોરિયાના લિડર કિમ જોંગ ઉનનું સ્વાસ્થ્ય સર્જરી પછી જોખમમાં

ઉત્તર કોરિયાના લિડર કિમ જોંગ ઉનનું સ્વાસ્થ્ય સર્જરી પછી જોખમમાં

21 April, 2020 02:29 PM IST | Seoul
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ઉત્તર કોરિયાના લિડર કિમ જોંગ ઉનનું સ્વાસ્થ્ય સર્જરી પછી જોખમમાં

કિમ જોંગ ઉન

કિમ જોંગ ઉન


મંગળવારે આવેલા એક મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકન ઇન્ટેલિજન્સે એમ માહિતી મેળવી છે કે ઉત્તર કોરિયાનાં લિડર કિમ જોંગ ઉન જોખમમાં છે.

સિયાઉલનાં યોનહેપ ન્યુઝ એજન્સીએ CNN રિપોર્ટને ટાંક્યો હતો અને અજાણ્યા US અધિકારી જેને સીધી બાતમી મળી છે તેમણે આમ જણાવ્યું હતું તેમ કહ્યું. આ રિપોર્ટ ત્યાર બાદ બહાર આવ્યા જ્યારે ઇન્ટરનેટ ન્યુઝ આઉટલેટે જણાવ્યું કે હ્યાસંગ કાઉન્ટીના રિસોર્ટનાં એક વિલામાં કિમ-જોંગ-ઉન સારવાર લઇ રહ્યા છે. કાર્ડિયોવાસ્ક્યુલર, હ્રદયની તકલીફની સારવાર પાછી પ્યોંગ્યાંગની બહાર આવેલા આ રિસોર્ટમાં કિમ-જોંગ-ઉનની સારવાર ચાલી રહી છે.એપ્રિલની 11મી તારીખે કિમ જોંગ ઉન સ્ટેટ મીડિયામાં પોલિટીકલ બ્યુરોની મિટીંગમાં દેખાયા હતા અન પછી વાઇરસને પગલે કડક પગલાં લેવાની તેમણે જાહેરાત કરી હતી.કિમ જોંગ ઇલનાં મૃત્યુ પછી કિમ જોંગ ઉને નોર્થકોરિયનું નેતૃત્વ 2011માં સંભાળ્યું.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2020 02:29 PM IST | Seoul | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK