Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છીંકો ખાઈને કોરોના ફેલાવવાની અપીલ કરનાર ઈન્ફોસિસના કર્મચારીની ધરપકડ

છીંકો ખાઈને કોરોના ફેલાવવાની અપીલ કરનાર ઈન્ફોસિસના કર્મચારીની ધરપકડ

29 March, 2020 06:14 PM IST | Mumbai Desk
GNS

છીંકો ખાઈને કોરોના ફેલાવવાની અપીલ કરનાર ઈન્ફોસિસના કર્મચારીની ધરપકડ

છીંકો ખાઈને કોરોના ફેલાવવાની અપીલ કરનાર ઈન્ફોસિસના કર્મચારીની ધરપકડ


આઇટી કંપની ઇન્ફોસિસે કોરોના મહામારીને લઇને ફેસબુક પર મજાક કરતી પોસ્ટ કરવા પર એક એન્જિનિયરને નોકરીમાંથી કાઢી નાખ્યો હતો. એન્જિનિયર મુજીબ મોહમ્મદે પોસ્ટ કર્યું હતું કે આવો આપણે સાથે આવીએ, લોકો વચ્ચે જઇને છીંકો. વાઇરસ ફેલાવો. ત્યારબાદ મુજીબની ઓળખ ઇન્ફોસિસ કર્મચારી તરીકે થઇ હતી અને કંપનીએ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. સોશિયલ મીડિયામાં સંક્રમણ ફેલાવવાની વાત કરવા પર તેની ધરપકડ પણ કરવામાં આવી છે. 

ઇન્ફોસિસે ટ્‌વીટ કર્યું- અમે અમારા એક કર્મચારીની પોસ્ટની તપાસ કરી લીધી છે. તેની પોસ્ટ કંપનીના નિયમો અને સામાજિક પ્રતિબદ્ધતા વિરુદ્ધ છે. આવી પ્રવૃત્તિઓ સામે અમારી ઝીરો ટોલરન્સ પોલિસી છે. તેને નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2020 06:14 PM IST | Mumbai Desk | GNS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK