Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Video : ગુજરાતી Tiktok સ્ટાર વિશાલ પર ચડ્યો ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ

Video : ગુજરાતી Tiktok સ્ટાર વિશાલ પર ચડ્યો ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ

16 June, 2019 11:02 AM IST | અમદાવાદ

Video : ગુજરાતી Tiktok સ્ટાર વિશાલ પર ચડ્યો ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ

 Tiktok સ્ટાર વિશાલ પર ચડ્યો ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ

Tiktok સ્ટાર વિશાલ પર ચડ્યો ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ


ભારત અને પાકિસ્તાનનો મુકાબલો હોય તો તેને જોવા માટે લોકો કઈ હદ સુધી જઈ શકે છે? લોકો આ મેચના દિવસે પોતાના તમામ પ્લાન કેન્સલ કરી દે છે. કેટલીક જગ્યાએ તો મોટી સ્ક્રીન્સ પણ લગાવવામાં આવે છે. એમાં પણ મેચનો દિવસ અને રવિવાર હોય એટલે તો પુછવું જ શું. તમામ લોકો પર ભારત અને પાકિસ્તાનના મેચનો ફીવર છે, તો આપણા ગુજરાતી ટીકટોક સ્ટાર પણ કેમ પાછળ રહે? જુઓ તેમનો આ વીડિયો.

વીડિયોમાં વિશાલે તો સાફ સંદેશો આપ્યો છે કે ભાઈ, દોસ્તી એની જગ્યાએ પણ મેચ તો જોવો જ પડે. અને તેનો જે ફ્રેન્ડ અકસ્માતમાં ઘાયલ થયો તે પણ આવીને તમામ દુઃખ, દર્દ, ફરિયાદ ભૂલીને મેચ જોવા બેસી ગયો. આવો છે ભારત અને પાકિસ્તાનના મેચનો જાદૂ.

આ પણ વાંચોઃ India vs Pakistan: તમે જોયો છે ભારત-પાકના ખેલાડીઓનો બ્રોમાન્સ?



ઈંગલેન્ડના માન્ચેસ્ટરમાં આ મેચ રમાવા જઈ રહી છે. આ હાઈ વોલ્ટેજ મુકાબલા પર સૌની નજર છે. વિરાટના વીરો કેવો કમાલ કરે છે તેના પર સૌની નજર છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2019 11:02 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK