Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચીન અને અમેરીકા વચ્ચેના ટ્રેડ વોરથી ભારતને થશે મોટો ફાયદો

ચીન અને અમેરીકા વચ્ચેના ટ્રેડ વોરથી ભારતને થશે મોટો ફાયદો

17 June, 2019 06:51 PM IST | મુંબઈ

ચીન અને અમેરીકા વચ્ચેના ટ્રેડ વોરથી ભારતને થશે મોટો ફાયદો

ચીન અને અમેરીકા વચ્ચેના ટ્રેડ વોરથી ભારતને થશે મોટો ફાયદો


Mumbai : છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ ચીન અને અમેરીકામાં ચાલી રહેલ ટ્રેડ વોરનો ભારતને સૌથી મોટો ફાયદો મળી રહ્યો છે. તેણે ચીનને એક્સપોર્ટ કરવા માટે 150થી વધુ પ્રોડક્ટ્સની ઓળખ છે.જેના પર અમેરિકી સરકારે સખત પાબંધી લગાવી છે. ભારતને આ સામાન એક્સપર્ટ અમેરિકાના મુકાબલે સસ્તા ભાવ કરાવવામાં પણ મદદ મળી રહ્યો છે. ચીનને જે સામાનનો એક્સપર્ટ વધારવામાં આવી રહ્યો છે, તેમાં ડીઝલ એન્જીન, એક્સ-રે ટ્યૂબ, એંટીબાયોટિક, કોપર ઓર, ગ્રેનાઇટ, ઇનવર્ટર અને કીટોન મહત્વપૂર્ણ છે.

ચીન અમેરીકા પાસેથી 100થી વધુ પ્રોડક્ટ્સ મંગાવી રહ્યું છે
ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા ચીનને એક્સપર્ટ કરવામાં આવનાર પ્રોડ્ક્ટસની ઓળખ માટે જે ઇન્ટરનેશનલ સ્ટડી કરવામાં આવ્યો છે
, તેની જાણકારી રાખનાર સૂત્રએ જણાવ્યું હતું કે 'ચીન અમેરિકા પાસેથી એવા 100થી વધુ પ્રોડક્ટ્સ મંગાવી રહ્યું છે, જેમને ટ્રેડ વોર વચ્ચે ભારત તેને પુરા પાડે છે. જોકે ભારતને ચીનના બજારમાં એક્સેસ મળી રહ્યો છે અને આ પ્રોડક્ટસના મોરચા પર તેનો અમેરિકા સાથે કોમ્પિટિશન પણ છે.' ચીને અમેરિકા પાસેથી આવનાર મોટાભાગના કેમિકલ્સ પર 5-5%ની ઇંપોર્ટ ડ્યૂટી લગાવી છે જ્યારે ઇન્ડીયન કેમિકલ્સ પર ફક્ત 2-7%નું ઇંપોર્ટ ટેરિફ છે.

આ પણ વાંચો : મીટિંગમાં ઉધરસ આવી તો ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફને કાઢી મૂક્યા !!!

ભારત અને ચીન એશિયા પેસેફિક ટ્રેડ એગ્રીમેન્ટના સભ્યો છે
ચીને અમેરિકા પાસેથી કોપર કંસંટ્રેટ્સ
, ગ્રેનાઇટ અને ઇનવર્ટર્સ જેવા મહત્વપૂર્ણ પ્રોડક્ટ્સ પર 1 જૂનથી 25% જ્યારે રિક્લેમ્ડ રબડ વડે બનાવનાર પ્રોડક્ટ્સ અને ટેપ પાર્ટ્સ પર 20%ની ડ્યૂટી લગાવી દીધી છે. દુનિયાની બે સૌથી તેજ ગ્રોથવાળી ઇકોનોમી, ભારત અને ચીન એશિયા પેસેફિક ટ્રેડ એગ્રીમેન્ટના મેંબર્સ છે અને આ 14 અન્ય દેશોની સાથે રીજનલ કોમ્પ્રિહેંસિવ પાર્ટનરશિપ ટ્રેડ એગ્રીમેંટ ટ્રેડ એગ્રીમેંટ માટે વાતચીત કરી રહી છે. સત્તાવાર સૂત્રોએ કહ્યું કે બંને દેશોના ટ્રેડ વોરે ભારતને ચીનમાં એક્સપોર્ટ વધારવાની તક આપી છે.


ભારતે અમેરિકા પાસેથી ચીનને મોટાપાયે એક્સપોર્ટ થતાં
774 સામાનમાંથી 151 એવી પ્રોડક્ટસનું લીસ્ટ બનાવ્યું છે જેમાં એક્સપોર્ટ વધારવાની તક બની છે. સરકારી સૂત્રએ જણાવ્યું છે કે ભારતના 600થી વધુ પ્રોડક્ટ્સને ચીનમાં એક્સેસ પ્રાપ્ત છે જેને વધારવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 06:51 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK