ચીન દુનિયામાં પહેલા નંબર પર આવવા માટે ટળવળી રહ્યું છે. ચીનનું પહેલું લક્ષ્ય અમેરિકા અને ત્યાર બાદ ભારત છે એવી વાત જ્યૉર્જ બુશે કરી હતી. મુંબઈમાં એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે આવેલા બુશ ગઈ કાલે પ્રાઇવેટ જેટથી રવાના થયા હતા. જ્યૉર્જ બુશ સોમવારે સાંજે મુંબઈ આવ્યા હતા અને તાજમહલ હોટેલમાં રહ્યા હતા, જ્યાં તેઓ ઇવેન્ટમાં ભાગ લેવા આવ્યા હતા.
Coronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
4th March, 2021 11:05 ISTક્યારેય પિચની ફરિયાદ નથી કરી એ જ છે અમારી સફળતાનું રહસ્ય: વિરાટ કોહલી
4th March, 2021 10:00 ISTમંગાવ્યો ફોન ઍપલનો, મળ્યું ઍપલ ફ્લેવર્ડ યોગર્ટ
3rd March, 2021 07:13 ISTકસીનોઃ ગુજરાતીઓને ગમતા જુગારની ગ્લેમરસ દુનિયાની મજાની વાતો
2nd March, 2021 15:49 IST