તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસી માટે ડ્રાય રન યોજાઈ હતી ત્યારે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે શનિવારે જણાવ્યું હતું કે કોરોના સામે ચાર રસી સાથે લગભગ સજ્જ હોય તેવો ભારત કદાચ એકમાત્ર દેશ છે. હાલમાં ભારતમાં કોરોનાની છ રસીઓની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે, જેમાં કોવિશિલ્ડ અને કોવૅક્સિન અગ્રણી છે. આ બે સિવાય અમદાવાદમાં કેડિલા હેલ્થકેર લિ. દ્વારા ઝાઇકોવ-ડી વિકસાવાઈ રહી છે અને એનવીએક્સ-કોવ૨ ૩૭૩ સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નોવાવૅક્સના સહયોગથી વિકસાવાઈ રહી છે.અન્ય એક રસી ભારત બાયોટેક ઇન્ટરનૅશનલ લિ. દ્વારા અમેરિકા સ્થિત થોમસ જેફરસન યુનિવર્સિટીના સહયોગથી વિસાવાઈ છે. રશિયાની સ્પુટનિક-૫ રસીની ટ્રાયલ પણ ડૉ. રેડ્ડીઝ લેબ દ્વારા ચાલી રહી છે.
મીરા રોડના ચાર મિત્રો કોવિડ વૉરિયર માટે બન્યા રક્ષાકવચ
25th January, 2021 09:23 ISTભારતે રસી મોકલતાં બ્રાઝિલે સંજીવની લઈ જતા હનુમાનની તસવીર પોસ્ટ કરી આભાર માન્યો
24th January, 2021 13:11 ISTપ્રી-કોવિડ બૉડી પર કામ કરી રહી છે તમન્ના
23rd January, 2021 16:03 ISTકોરોના વૅક્સિન માટે કોઈ ભય કે ગેરસમજ ન રાખોઃ વડા પ્રધાન
23rd January, 2021 14:24 IST