Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રોબર્ટ વાડ્રાની ઑફિસ પહોંચ્યા IT અધિકારી, બેનામી સંપત્તિ મામલે નિવેદન

રોબર્ટ વાડ્રાની ઑફિસ પહોંચ્યા IT અધિકારી, બેનામી સંપત્તિ મામલે નિવેદન

04 January, 2021 02:25 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

રોબર્ટ વાડ્રાની ઑફિસ પહોંચ્યા IT અધિકારી, બેનામી સંપત્તિ મામલે નિવેદન

તસવીર સૌજન્ય જાગરણ

તસવીર સૌજન્ય જાગરણ


આયકર અધિકારી સોમવારે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાના કાર્યાલાય પહોંચ્યા. અધિકારી અહીં સંપત્તી મામલે તેમનું નિવેદન નોંધવા પહોંચ્યા હતા.





આ બાબતે ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને માહિતી આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2021 02:25 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK