મુંબઈ : IIT-Bના સ્ટુડન્ટ્સની કમાલ F1 રેસમાં મચાવશે ધમાલ
IIT-Bના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યરમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ સહિત ૬૦ મેમ્બરની ટીમે ૧૫ લાખ રૂપિયાના ખર્ચે ૧૦ મહિનાની મહેનતના અંતે તૈયાર કરેલી આ ટચૂકડી કારને ચાર્જ કરવામાં ત્રણેક કલાકનો સમય લાગે છે, પરંતુ બાદમાં એ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવી શકાય એવી છે.
- તસવીર : સમીર માર્કન્ડે