Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ પર્ફ્યુમ છાંટશો તો તમને એક્સરસાઇઝ કરવાનું મન થશે

આ પર્ફ્યુમ છાંટશો તો તમને એક્સરસાઇઝ કરવાનું મન થશે

01 October, 2019 04:28 PM IST | મુંબઈ ડેસ્ક

આ પર્ફ્યુમ છાંટશો તો તમને એક્સરસાઇઝ કરવાનું મન થશે

આ પર્ફ્યુમ છાંટશો તો તમને એક્સરસાઇઝ કરવાનું મન થશે


કસરત કરવાનું કે સ્પોર્ટ્સ રમીને બૉડીને વ્યાયામ પૂરો પાડવાનું લોકોને ખાસ પસંદ નથી આવતું. જોકે એ માટે એક પર્ફ્યુમ કંપનીએ અમેરિકામાં ખાસ ફ્રૅગરન્સ લૉન્ચ કરી છે. કલ્ચર ઑફ સ્પોર્ટ્સ નામની નવી ફ્રૅગરન્સની રેન્જમાં એવી તાકાત છે કે એ છાંટ્યા પછી વ્યક્તિને એક્સરસાઇઝ કરવાની ઇચ્છા પ્રબળ થાય છે. જે લોકો ઇચ્છાશક્તિના અભાવને કારણે કસરત ન કરી શકતા હોય એવા લોકો આવા પર્ફ્યુમનો સહારો લઈ શકે છે. હાલમાં બે મૅસ્ક્યુલાઇન અને બે ફેમિનાઇન એમ ચાર પ્રકારની ફ્રૅગરન્સ છે. અલબત્ત, કંપનીના આ દાવા મુજબ ખરેખર ફરક પડે છે કે નહીં એ જાણવા મળ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2019 04:28 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK