Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકતા કપૂરની કંપની પરના દરોડામાં ITને ૧૫ કરોડનાં બોગસ બિલો મળ્યાં

એકતા કપૂરની કંપની પરના દરોડામાં ITને ૧૫ કરોડનાં બોગસ બિલો મળ્યાં

03 May, 2013 03:09 AM IST |

એકતા કપૂરની કંપની પરના દરોડામાં ITને ૧૫ કરોડનાં બોગસ બિલો મળ્યાં

એકતા કપૂરની કંપની પરના દરોડામાં ITને ૧૫ કરોડનાં બોગસ બિલો મળ્યાં



આ ઉપરાંત જુહુમાં આવેલા તેમના બંગલામાંથી ૨૦ કરોડ રૂપિયાની જ્વેલરી પણ મળી આવી હતી. બોગસ બિલો ખર્ચ વધારે બતાવીને આવક ઓછી બતાવી ટૅક્સની ચોરી કરવા માટે બનાવવામાં આવ્યાં હોવાનો દાવો ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કર્યો છે. જેમની પાસેથી આ બિલો લેવામાં આવ્યાં છે તેમનાં સ્ટેટમેન્ટ પણ લેવામાં આવશે. તેમનાં ચાર જેટલાં બૅન્ક-લૉકર્સનો કબજો પણ ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે લીધો છે. એમાંથી પણ ઘણી કીમતી વસ્તુઓ તથા માહિતી મળશે એમ અધિકારીઓનું માનવું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2013 03:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK