તેલંગણાના પાટનગર હૈદરાબાદના રહેવાસી હસ્તકલાકાર આનંદ રેડ્ડી દરેક મકર સંક્રાન્તિ પૂર્વે મિનિએચર પતંગ અને સાથે માંજો તૈયાર કરે છે. એમાં ચાંદી અને સોનાનો પણ ઉપયોગ કરે છે. દર વર્ષે લગભગ અઢીથી ત્રણ ગ્રામનાં પતંગ-માંજો મકર સંક્રાન્તિના તહેવાર પછી તિરુપતિ દેવસ્થાનમમાં ભગવાન વેન્કટેશ્વરનાં ચરણે ધરાવે છે. આ વર્ષે ૨.૫૮ ગ્રામ પતંગ-માંજાની જોડે ચાંદીનો મિનિએચર ફેસ માસ્ક પણ ભગવાનનાં ચરણે ધરવામાં આવશે. રોગચાળાના માહોલમાં લોકજાગૃતિના ઉદ્દેશથી ફેસ માસ્ક પણ ભગવાનનાં ચરણે ધરવામાં આવશે.
હૈદરાબાદની સ્કૂલના સ્ટુડન્ટ્સે ચોખાના લોટ અને નીલગિરિમાંથી બનાવ્યો ઑર્ગેનિક ચોક
12th January, 2021 09:19 ISTહૈદરાબાદના આ ટીનેજરે આંખે પાટા બાંધીને ૩૦ મિનિટમાં ૨૦ ગીત વગાડી બનાવ્યો રેકૉર્ડ
11th January, 2021 08:58 ISTહૈદરાબાદની ફર્મ સામે સીબીઆઇ દ્વારા કેસ દાખલ
10th January, 2021 14:40 ISTયુકેના વાઇરસની ભારતમાં એન્ટ્રી
30th December, 2020 14:46 IST