Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પતિ જુગારમાં પત્ની હારી ગયો

પતિ જુગારમાં પત્ની હારી ગયો

06 December, 2012 05:44 AM IST |

પતિ જુગારમાં પત્ની હારી ગયો

પતિ જુગારમાં પત્ની હારી ગયો



ગત સોમવારે તેણે પોલીસમાં પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવતી આખી વાત બહાર આવી હતી. આ ઘટના ગાઝિયાબાદ જિલ્લાના નેહરુનગર વિસ્તારની છે. મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ દસ દિવસ પહેલાં જુગાર રમતી વખતે પતિએ તેને દાવ પર લગાવી હતી અને હારી પણ ગયો હતો. થોડા દિવસ પછી જીતેલા જુગારીઓ તેનો કબજો મેળવવા માટે ઘરે આવ્યા હતા. જોકે તે ભાગી છૂટવામાં સફળ થઈ હતી. આ મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે લગ્નના થોડા મહિનાઓ પછી પતિએ બનેવી સાથે જાતીય સંબંધ બાંધવાનો આદેશ આપ્યો હતો, આ આદેશ સ્વીકારવાનો ઇનકાર કરતાં પતિએ તેને માર માર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2012 05:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK